તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમારોને 135ના બદલે 35 લિટર કેરોસીન મળે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુરતો જથ્થો ફાળવવા તંત્રને રજૂઆત

વેરાવળ-પોરબંદરના માચ્છીમારોને કેરોસીનના જથ્થામાં વધારો કરવા બાબતે ખારવાસમાજના માજી વાણોટે રજૂઆત કરી હતી. 135 લીટરના બદલે માત્ર 35 લીટર કેરોસીન મળે છે ત્યારે 100 લીટરનો કાપ મૂકાતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પૂરતો જથ્થો આપવા માંગ કરવામાં આવી હતી .

પોરબંદર શહેરમાં મત્સ્યોદ્યોગને વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મત્સ્યોદ્યોગની મોટાભાગની ફિશીંગ બોટો, પીલાણાઓ કેરોસીન અને ડીઝલથી ચાલે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ કારણોસર સરકાર દ્વારા અપાતા કેરોસીનના જથ્થા પર કાપ મૂકવામાં આવ્યો છે. બાબતે ખારવાસમાજના માજી વાણોટ પ્રાગજી નાથા તુંબડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 135 લીટર કેરોસીનના બદલે માત્ર 35 લીટર કેરોસીન મળે છે ત્યારે 100 લીટરનો કાપ મૂકાતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પૂરતો કેરોસીનનો જથ્થો સબસીડીયુક્ત આપવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો