તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval વેરાવળની સરકારી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

વેરાવળની સરકારી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય વયોવૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વૃદ્ધ લોકોને યોગ અને સાંધાના દુઃખાવા માં ઉપયોગી કસરત કરાવવામાં આવી હતી. તે ઉપરાંત સરકારી હોસ્પિટલ ખાતે કાર્યરત જીરીયાટ્રીક વોર્ડ એટલે કે 60 વર્ષ કે તેથી ઉપરના વડીલોને ડો.જે.એમ.પરમાર દ્વારા ફળ તથા જરૂરીયાતવાળા લોકો ને સ્ટીક, વોકર, કમરના પટ્ટા, ઘુંટણ ના પટ્ટા નુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કેક કાપી અને ઉજવણી કરવામાં આવી તેની સાથે વડીલો જ આપણી સાચી સંપતી છે એવો સંદેશ આપવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...