• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • પ્રભાસપાટણમાં આવેલા અન્નક્ષેત્રમાં નેત્રયજ્ઞ કેમ્પ, 153 દર્દીએ લાભ લીધો

પ્રભાસપાટણમાં આવેલા અન્નક્ષેત્રમાં નેત્રયજ્ઞ કેમ્પ, 153 દર્દીએ લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભાસપાટણ | પ્રભાસપાટણમાં આવેલા ડોંગરેજી મહારાજનાં અન્નક્ષેત્રમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જનસમાજ સેવા સંઘ વેરાવળ અને ડોંગરેજી મહારાજનાં અન્નક્ષેત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ કેમ્પમાં 153 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે વિસનગરનાં તબીબો જોડાઇ નેત્રયજ્ઞ કેમ્પમાં ફ્રી સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...