• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • નાવદ્રા ગામની પ્રા.શાળામાં ધો.1 થી 8નાં બાળકોને એમઆર રસીકરણ કરાયું

નાવદ્રા ગામની પ્રા.શાળામાં ધો.1 થી 8નાં બાળકોને એમઆર રસીકરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રભાસપાટણ | વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે ધો.1 થી 8માં આભ્યાસ કરતા છાત્રોને એમ.આર. રસીકરણ કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમને સફળ બનાવવા રાજાભાઇ ચૂડાસમા, સરપંચ કાળુભાઇ મેર, આચાર્ય ભરતભાઇ ઝાલા, પાંચાભાઇ વાળા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...