તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ઇણાંજમાં મનરેગાનાં કામોમાં ગેરરિતી, તપાસની માંગ ઉઠી

ઇણાંજમાં મનરેગાનાં કામોમાં ગેરરિતી, તપાસની માંગ ઉઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં ઇણાંજ ગામનાં લોકોએ ટીડીઓને આવેદન આપી ગામમાં મનરેગા યોજનામાં થયેલ ગેરરીતિ મુદ્દે તપાસની માંગ કરી હતી. સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. એક નાગરીકે આવેદન આપી રજુઆત કરી હતી કે સરપંચ વિરૂધ્ધ થયેલા આક્ષેપો ખોટા છે. આ જોબકાર્ડ 2017 પહેલા બન્યાં હોય. જયારે સરપંચ કાર્યરત ન હોય જેથી તપાસની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...