તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • રૂદ્રાક્ષનાં 33 ફુટ ઉંચા શિવલીંગને લીમ્કાબુકમાં સ્થાન

રૂદ્રાક્ષનાં 33 ફુટ ઉંચા શિવલીંગને લીમ્કાબુકમાં સ્થાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડનાંદરીયા કિનારે આવેલ ડડેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 25 લાખ રૂદ્રાશ થી 33 ફુટ ઉંચુ શિવલીંગ બનાવવામાં આવેલ છે. અને શિવલીંગને લીમકા બુકમાં સ્થાન પ્રાપ્ત થયેલ છે. અને મંદિરનાં પટાંગણમાં તા.8 સુધી અનેક વિવિધ કાર્યક્રમો યોજાઇ રહેલ છે. જયારે દેશભરમાં પ્રખ્યાત ટીવી ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠક આવતી કાલે તા.6ના રોજ મહોત્સવમાં સામેલ થવા ચોરવાડ આવી રહેલ છે અને સાથોસાથ જગવિખ્યાત સોમનાથ મંદીર મહાદેવને શિશ જુકાવવા આવનાર હોવાનું જાણવા મળેલ છે. ચોરવાડમાં કાર્યક્રમ દરમિયાન લોકો હાજર રહ્યા હતા અને દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...