• Home
  • Saurashtra
  • Somnath
  • Veraval
  • હરમડીયામાં વરસાદમાં મૃત્યુ પામનારનાં વારસદારને 4 લાખની સહાય ચૂકવાઇ

હરમડીયામાં વરસાદમાં મૃત્યુ પામનારનાં વારસદારને 4 લાખની સહાય ચૂકવાઇ

વેરાવળ |ગીર-સોમનાથ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે મકાન પડવાથી દબાઈ જતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
હરમડીયામાં વરસાદમાં મૃત્યુ પામનારનાં વારસદારને 4 લાખની સહાય ચૂકવાઇ
વેરાવળ |ગીર-સોમનાથ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામે મકાન પડવાથી દબાઈ જતાં ધનીબેન મુળુભાઈ બારૈયાનું મોત થયું હતું. સરકાર દ્વારા તાત્કાલીક અસરથી 4 લાખની સહાય મંજુર કરી મૃતકના વારસદાર નાથાભાઇ મુળુભાઇ બારૈયાને ચેક અપાયો હતો.

X
હરમડીયામાં વરસાદમાં મૃત્યુ પામનારનાં વારસદારને 4 લાખની સહાય ચૂકવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App