• Gujarati News
  • સોમનાથ જિલ્લાની લીડ બેન્કે 2415 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો

સોમનાથ જિલ્લાની લીડ બેન્કે 2415 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ |ગીર-સોમનાથ જિલ્લાની લીડ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા વાર્ષિક ધિરાણ પ્લાન જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરીયાએ લોન્ચ કર્યો હતો. જેમા પાક લોન માટે રૂા.1136 કરોડ, કૃષિ લોનમાં 397 કરોડ વગેરે થયી કૃષિ ક્ષેત્રે જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય, સરકારી તેમજ અન્ય બેન્કો દ્વારા ધિરાણ કરવામાં આવશે.