તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval વેરાવળ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી વાર્ષિક સભા, વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી

વેરાવળ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી વાર્ષિક સભા, વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | તાજેતરમાં સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં વેરાવળ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી વાર્ષિક સાધારાણ સભા મળી હતી. જેમાં જિ.ખરીદ વે.સંઘનાં નવ નિયુક્ત પ્રમુખ માનસિંહભાઇ પરમાર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મંત્રી તરીકે વરણી થનાર દિનાબેન વિજયસિંહ ડોડીયાનું તેમજ નિવૃત થતા શિક્ષકો અને સભાસદોનું સન્માન કરાયું હતું. આ તકે ગીરસોમનાથ જિલ્લા શિક્ષણ સમિતીનાં ચેરમેન ધીરૂભાઇ સોલંકી, અરસીભાઇ ઝાલા, મંડળનાં પ્રમુખ ભરતભાઇ, મંત્રી બાબુભાઇ પરમાર સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...