Home » Saurashtra » Somnath » Veraval » Veraval - વેરાવળ પાલિકાના સેવા સેતુમાં 2575 પ્રશ્નોનો નિકાલ

વેરાવળ પાલિકાના સેવા સેતુમાં 2575 પ્રશ્નોનો નિકાલ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

વેરાવળ પાલિકાના સેવા સેતુ કાર્યક્રમમા ૨૫૭૫ પ્રશ્ર્નોનો સ્થળ પર જ વોર્ડ નં-1, 7 અને 9 ના નાગરીકોના મોટાભાગના...

  • Veraval - વેરાવળ પાલિકાના સેવા સેતુમાં 2575 પ્રશ્નોનો નિકાલ
    વેરાવળ પાલિકાના સેવા સેતુ કાર્યક્રમમા ૨૫૭૫ પ્રશ્ર્નોનો સ્થળ પર જ વોર્ડ નં-1, 7 અને 9 ના નાગરીકોના મોટાભાગના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર જ એકી સાથે નિકાલ કરાયો હતો. જેમાં આવકના દાખલા 602, સાતબાર-આઠ અ ના પ્રમાણપત્ર-490, આરોગ્ય તપાસ-418, રાશન કાર્ડમા નામ કમી કરવુ-385, નામ ઉમેરવુ-161, બાળકોના આધારકાર્ડ-149, જન્મ- મરણ પ્રમાણપત્ર-36 અને લગ્નનોંધણી-7 સહિતના પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ