ગીર-સોમનાથ જિલ્લા સંકલન સમિતીની બેઠક

ગીર-સોમનાથ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓનો...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Veraval - ગીર-સોમનાથ જિલ્લા સંકલન સમિતીની બેઠક
ગીર-સોમનાથ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓનો ડેટાબેઝ તૈયાર કરવા માહિતી મોકલવા સુચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત સરકારી કચેરીઓમાં ધારાસભ્યો-સાસંદની અરજીઓ, લોકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા, કર્મચારીઓનાં પેન્શન કેસ, સરકારી લેણાની વસુલાત અંગે ઉપસ્થિત અધિકારીઓને સુચનાઓ આપી ત્વરીત કાર્યવાહી કરવા જણાવાયુ હતું.

X
Veraval - ગીર-સોમનાથ જિલ્લા સંકલન સમિતીની બેઠક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App