વેરાવળ શહેરમાં વૃદ્ધ સાધુનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાંરેલવે સ્ટેશન પાસે એક વૃદ્ધ સાધુનું મૃત્યુ થયાની પોલીસને જાણ કરતા તેની લાશ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર મંગલનાથ મહારાજ(ઉ.વ.60)નામના સાધુનું મૃત્યુ નીપજતા તેમનાં મૃતદેહને હોસ્પિટલે સવારે પીએમ માટે ખસેડેલ છે. સાધુનાં જમણા હાથમાં ઓમ ત્રોફાવેલ છે. અને તેના કોઇ જાલી-વારસા હોવાથી તપાસ રેલ્વે પોલીસનાં એએસઆઇ ઉસ્માનભાઇ યુસુફભાઇએ હાથ ધરેલ છે. અજાણ્યા સાધુનાં વાલી-વારસોને રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...