વેરાવળમાં 43 છાત્રોનાં ડોમીસાઈલ સર્ટીફિકેટની ચકાસણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા અને સુત્રાપાડાના 43 વિધાર્થીઓના ડોમીસાઈલ સર્ટીફીકેટની ચકાસણી તા.17ના સવારે 10.30 થી સાંજે 5 સુધી નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે કરાશે. આધાર પુરાવા સાથે હાજર રહેવા પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...