તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Veraval ભાજપ અધ્યક્ષ વાઘાણીએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક અને પુજા કરી દર્શન કર્યા

ભાજપ અધ્યક્ષ વાઘાણીએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક અને પુજા કરી દર્શન કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સોમનાથ આવી પહોંચ્યા હતાં અને મહાદેવને ગંગાજળ અભિષેક, પુજા કરી દર્શન કર્યા હતાં. બાદમાં ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ તકે રાજશીભાઇ જોટવા, ડો.જયેશ વઘાસીયા સહિતનાં ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...