તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ | સી.પી.ચોકસીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ ખાતે

વેરાવળ | સી.પી.ચોકસીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ ખાતે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | સી.પી.ચોકસીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર-સોમનાથ દ્વારા અમૈયા ઇન્ફોમેશન લી. અમદાવાદ માટે ઐાધોગીક ભરતી મેળો તા. ૧૦ માર્ચ નાં સવારે ૧૧ કલાકે યોજાશે. જેમાં બેરોજગાર ઉમેદવારો (ફક્ત બહેનો) જે ધો-૧૨ પાસ અને અંગ્રેજી તથા કોમ્પ્યુટર નાં જાણકાર હોય તેવા ઉમેદવારોએ સ્વખર્ચે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

વેરાવળમાં બેરોજગાર બહેનો માટે ભરતી મેળાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...