કોલ સેન્ટરના બે આરોપી બે દીવસનાં રીમાન્ડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાના સોમનાથમા રામરાખચોક પાસે આવેલા ઉંચાણ શેરીમાં ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર પોલીસે ઝડપી લીધો હતો.

અમેરીકન લોકોને કોલ કરી છેતરપીંડી કરતાં બે આરોપીને ઝડપી લીધા બાદ એસઓજી દ્વારા કોર્ટમા રજુ કરવામાં આવેલ હતા. જેમાં વિરેન કેતન પાઠક અને લવકુમાર સુરેશ કોટીયાને બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. જ્યારે સુનિલ દંતાણી અને મેલ્વીન કિશ્ર્યન ફરાર હોય તેને પકડવા પોલીસ ચકો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...