તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • કાજલી |વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે જનસેવા ટ્રસ્ટ ઇન્ડીયન રેયોન દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજલી |વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે જનસેવા ટ્રસ્ટ ઇન્ડીયન રેયોન દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાજલી |વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે જનસેવા ટ્રસ્ટ ઇન્ડીયન રેયોન દ્વારા સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત શૌચાલયનાં 40 લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા જેમાં જનસેવા ટ્રસ્ટનાં ખુંટીભાઇ, વાસાણીભાઇ, ખીમજીભાઇ પરમાર, પાસાભાઇ વાળા, રમેશભાઇ વાજા સહીતનાં ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી.

વેરાવળ તાલુકાનાં નાવદ્રા ગામે 40 પરિવારોને ચેક વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો