ઇન્ટરસિટી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર ઉભી રાખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વેસ્ટેશન માસ્તરને કરેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, વ્હેલી સવારે સોમનાથ થી ઉપડી વેરાવળ રેલ્વે સ્ટેશને આવતી સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન ૬-પ0 કલાકે વેરાવળ સ્ટેશનેથી ઉપડે છે તે ટ્રેન પ્લેટ ફોર્મ નં.૨ પરથી ઉપડતી હોય અને ટ્રેન અમુક મીનીટો માટે અહી ઉભતી હોય તેથી દ્યણા વૃઘ્ધો કે જેઓ માંડ-માંડ ચાલી શકતા હોય તેઓને પ્લેટ ફોર્મ નં.૧ થી પર જવા સીડીઓ ચડી અને મોટુ અંતર કાપવું પડી રહેલ હોય.

અન્ય સમાચારો પણ છે...