તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • વેરાવળ |જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કચેરી, બંદર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ |જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત કચેરી, બંદર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળ |જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત કચેરી, બંદર રોડ, વેરાવળ ખાતે કાર્યરત હતી. જે હવેથી કચેરી “ખોડીયાર કૃપા” ધરતી ગેસની પાછળ, લીલાશાહ વાડી સામે, ૮૦ફુટ રોડ, વેરાવળ ખાતે કાર્યરત થયેલ છે. જેનાં ફોન નંબર ૦૨૮૭૬-૨૪૫૨૭૧/૭૨ છે. આથી સબંધિતોને ઉક્ત સરનામે પત્ર વ્યવહાર કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા જણાવાયું છે.

વેરાવળમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું સ્થળ બદલવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો