તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • વેરાવળ |જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સ્વામી શાંતિપ્રકાશ સિન્ધી હાઇસ્કુલ, ખડખડ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ |જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી સ્વામી શાંતિપ્રકાશ સિન્ધી હાઇસ્કુલ, ખડખડ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ |જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી સ્વામી શાંતિપ્રકાશ સિન્ધી હાઇસ્કુલ, ખડખડ, વેરાવળ ખાતે કાર્યરત હતી. જે તા. સપ્ટેમ્બર ૧૬ થી કચેરી સી/ઓ “લક્ષ્ય” ગૌશાળા પાસે, હવેલી રોડ, વેરાવળ ખાતે કાર્યરત થયેલ છે. આથી સબંધિતોને ઉક્ત સરનામે પત્ર વ્યવહાર કરવા જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા જણાવાયું છે.

વેરાવળમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીનું સ્થળાંતર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો