તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • કેશોદ હાઇવે પર અકસ્માતનાં ખોટા મેસેજ વાઈરલ થયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ હાઇવે પર અકસ્માતનાં ખોટા મેસેજ વાઈરલ થયા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારેબપોરનાં સોશ્યલ મિડીયામાં કોઇએ વાયરલ કરેલા મેસેજમાં અન્ય સ્થળે થયેલા અકસ્માતનાં ફોટા સાથે લખાણમાં લખેલું કેશોદ-વેરાવળ રોડ પર પાણીદ્રા પાસે અકસ્માતમાં 15નાં મોત વાયુવેગે ફેલાયેલા સમાચારથી લોકોમાં વિગતો જાણવાની ઉત્કઠાં વધતા પોતાનાં જાણીતા, ઓળખીતા મારફત પોલીસ-દવાખાના કે ખબરપત્રીઓ પાસે ચોકસાઇ કરવાનાં ફોન સતત ચાલુ રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા અને સોશ્યલ મિડીયાનો દુરઉપયોગ કરવા કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ ટીખળથી છેલ્લા બે દિવસથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

સુવિધાઓનાં ઉપયોગ ગેરમાર્ગે થતો હોય ત્યારે આવા શખ્સો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તો અન્ય શખ્સ ઉત્સાહમાં આવી આવા ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા સો વખત વિચારે. ખોટા મેસેજ થી પોલીસ પણ ધંધે લાગી ગઈ હતી.

પોલીસ, હોસ્પિટલનાં ફોન રણકતા રહ્યા

અકસ્માતમાં 15નાં મોતની અફવા ઉડી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો