તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ગાંધીનગરનાં યાત્રિકને 1.56 લાખ રોકડ ભરેલ પર્સ પરત મળ્યું

ગાંધીનગરનાં યાત્રિકને 1.56 લાખ રોકડ ભરેલ પર્સ પરત મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં રહેતા કૌશિકભાઇ પટેલ અને તેમનો પરિવાર ગત 17 ઓગષ્ટનાં સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવ્યાં હતાં અને વાહન પાર્કિંગમાં 1,56,500ની રોકડ ભરેલું પર્સ ગુમ થયું હતું. જે અન્ય યાત્રી કિશોરભાઇ નાયકને મળ્યું હતું. જેથી તેમણે ફરજ પરનાં પીએસઆઇ સી.એન.દવેને સોંપ્યું હતું. જેમની જાણ પ્રભાસપાટણ પોલીસનાં વી.એમ. ખુંમાણને કરાતાં તેમણે સોમનાથ મંદિર ખાતે અેલાઉન્સ કરતાં મુળ માલીક કૌશિકભાઇ પોલીસ સ્ટેશને દોડી ગયાં હતાં અને તેમને આ રોકડ ભરેલું પર્સ પરત કરવામાં આવ્યંુ હતું. આમ પોલીસની મદદથી મુળ વ્યકિતને ખોવાયેલ પર્સ પરત મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...