તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • નાના ધંધાર્થીઓએ વાજતે ગાજતે સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવી

નાના ધંધાર્થીઓએ વાજતે-ગાજતે સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોલ-શરણાઇ સાથે અન્ય 12 મંદિરે પણ ધ્વજારોહણ કરાયું

સોમનાથમંદિર પાસે પાથરણાઓ પાથરી વેપાર ધંધા કરતા વેપારીઓએ સોમનાથ તેમજ અન્ય 12 મંદિરને ધ્વજા ચઢાવી હતી. તકે મોટી સંખ્યામાં વેપારી ભાઇઓ જોડાયા હતા.

સોમનાથ ટ્રસ્ટ અને કોળીસમાજના સહયોગથી સોમનાથ પાથરણા પરિવાર દ્વારા વેણેશ્ર્વર મંદિરથી સોમનાથ સુધીના 12 મંદિરોને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ઢોલ-શરણાઇ સાથે સોમનાથ મંદિર ખાતે જઇ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...