તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • ગીર સોમનાથનાં છાત્ર અને છાત્રો કરાટે સ્પર્ધામાં ઝળક્યાં

ગીર-સોમનાથનાં છાત્ર અને છાત્રો કરાટે સ્પર્ધામાં ઝળક્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હીમાં ઓલઇન્ડિયા વાડોકાઇ કરાટે ડો સ્પર્ધા તાજેતરમાં યોજાઇ ગઇ હતી. જેમાં દેશભરમાંથી 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગીર-સોમનાથ જિલ્લામાંથી હેતલ બાંભણીયા , ભાવીકા રાઠોડ, પુજા સીંગડ, મનીષા સોલંકી, ભારતી વાજા, નાજનીનખાન, કુલદીપ ગોહીલ, કરન સોલંકી, ગૌરવ ડોડીયા, ચિરાગ હિન્દુચા, અક્ષય ચૌહાણ સહિતનાં સ્પર્ધકોએ ભાગ લઇ ગૌરવ વધાર્યુ હતું.પ્રવિણભાઇ ચૌહાણને વિજયભાઇ ગોહીલે સ્પર્ધકોને તાલીમ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...