તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંટીયા શાળામાંથી ટીવી ચોરાઈ ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં બંટીયા ગામે શાળામાંથી તસ્કરો એલસીડી ટીવીની ચોરી કરી ગયા હતાં. બંટીયા ગામે કોઇ અજાણ્યા શખ્સો પ્રાથમિક શાળાનાં કોમ્પ્યુટર લેબની ઉપરની સ્લેબની જાળી તોડી અંદર પ્રવેશી 10 હજારની કિંમતનાં એલસીડી ટીવીની ચોરી કરી ગયા હતાં. આ ઘટનામાં શાળાનાં કર્મી બાબુભાઇ ખીમજીભાઇ સુરેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...