તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાિતજનો વચ્ચે ઉડી લાકડીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર બ્યુરો : વલભીપુર શહેર થી 7 કિ.મી.દુર ચમારડી ગામના રહીશ કીશનભાઇ રવજીભાઇ મેર ઉમર તેનાજ ગામના રહીશ ધર્મેશ ખીમજીભાઇ જાદવ, અરવિંદભાઇ ખીમજીભાઇ જાદવ, જયસુખભાઇ ભુપતભાઇ જાદવ, જયેશ ભુપતભાઇ જાદવ, એક સંપ કરીને લાકડી વડે હુમલો કરીને શરિરના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ વલભીપુર પોલીસ સ્ટેશન નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...