• Gujarati News
  • ચોમાસી છઠ્ઠની 800 તપસ્યા

ચોમાસી છઠ્ઠની 800 તપસ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ આયંબિલ શાળા, ઘોઘા દરવાજા ખાતે શનિવારે સામૂહિક પારણાનું આયોજન

રિલિજયસ રિપોર્ટર.ભાવનગર. 30 જુલાઈ

પૂજ્યઆચાર્ય ભગવંત પૂ.પા.હેમચંદ્ર સૂરીશ્વરજી મ.સા. આદિ આચાર્ય ભગવંતો, પૂ.મુની ભગવંતો તથા શ્રમણીઓની શુભ િનશ્રામાં સમસ્ત ભાવનગરમાં ચોમાસી છઠની 800 જેટલી ઐતિહાસિક તપસ્યા થયેલ છે. જેમણે છઠનું તપ કર્યું હોય તેઓ તેમજ આમંત્રિતો માટે ઘોઘા દરવાજે આયંબીલ શાખા ખાતે સમૂહ પારણાનું તા.1ને શનિવારે સવારે 7-30 કલાકે આયોજન કરાયું છે. જે અંગેનો ખાસ મોટા દેરાસર, દાદાસાહેબ, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર પેઢીનો સીક્કો મારી મેળવી લેવા પારણાનાં લાભાર્થી પરિવાર માતુશ્રી શાહ અનોપબેન ગીરધરલાલ (પચ્છેગામવાળા) અને શાહ કૈલાસબેન જસવંતરાય (ગોળવાળા)પરિવાર તરફથી જણાવાયું છે.

શહેરમાં પૂજ્ય આચાર્ય ભગવંતોની િનશ્રામાં