િહન્દુ મરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િહન્દુ મરણભાવનગર| રાજેન્દ્રભાઇ (ઉ.વ.56)તે સ્વ.હિરાલાલ નંદલાલ વાઘાણી (ઉખરલાવાળા)ના પુત્ર તા.24ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ગુણવંતભાઇ વાઘાણી, ચંદુભાઇ વાઘાણી, દિનેશભાઇ વાઘાણી, દમુબેન, ઇન્દુબેન, સરલાબેન, નિરૂબેન, ઉષાબેન, ભાવનાબેનના નાના ભાઇ, કલ્પેશ ચંદુભાઇ વાઘાણીના કાકા, મોસાળ પક્ષે છગનલાલ જગજીવનદાસ મહેતાના ભાણેજ થાય.ભાવનગર| દીપીકાબેન દેવેનભાઇ જોષી (ઉ.વ.37)તા.25ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે ચંદુભાઇ ગંભીરદાસ જોષીના પુત્રવધુ, દેવેનભાઇ ચંદુભાઇ જોષી (ઇન્ડ. જવેલ્સ)ના પત્ની, દેવર્ષિભાઇ, ધ્રુવના માતુશ્રી, ચેતનભાઇના ભાભી, વિક્રમભાઇ, અજયભાઇ, જયકિશનભાઇના નાના ભાઇના પત્ની, શીવાભાઇ બુધાભાઇના દીકરી, દક્ષાબેન ઉપેન્દ્રભાઇ દવે, જીજ્ઞેશભાઇના બહેન થાય. તેની શ્વસુર પક્ષ તથા પિયર પક્ષની સાદડી સાથે તા.28ને શુક્રવારે સાંજે 4 થી 6, મોઢ અગીયારસે બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.દાતરડી,તા.રાજુલા | જેશંકરભાઇ હરજીવનભાઇ જોષી (ઉ.વ.91)તે સ્વ.જટાશંકરભાઇના પિતાશ્રી, ચુનીલાલ ભીખાલાલજોષી, વ્રજલાલ પીતાંબરભાઇ જોષીના મોટા ભાઇ, રાજેશભાઇ ચુનીલાલ જોષી, યોગેશભાઇ ચુનીલાલ જોષી, જતિનભાઇ ચુનીલાલ જોષી, લલીતભાઇ વૃજલાલ જોષીનાં દાદા, હરમડીયા રંજનબેનના પિતાશ્રી, હરેશભાઇ શાંતિલાલ જાનીના સસરા, સ્વ.પીતાંબરદાસ જદુરામભાઇ જોષીના વેવાઇ, ગં.મધુબેન જોષીના સસરાનું તા.25ને મંગળવારે અવસાન થયેલ છે. તેનું બેસણું (સાદડી) તા.29ને શનિવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.5/12ને શુક્રવારે તથા સરવણી તા.6/12ને શનિવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.ભાવનગર| અમદાવાદસ્વ.પ્રતાપરાય લાભશંકર િત્રવેદીના દીકરી જયશ્રીનરેશકુમાર ઓઝા તેસ્વ.હર્ષદરાય રતિલાલ ઓઝા, સ્વ.મુકુંદરાય રતિલાલ ઓઝા, સ્વ.દિલીપભાઇ રતિલાલ ઓઝાના ભાણેજ, ભગીરથભાઇ, વેદભૂષણ, સંજીવભાઇ, ગૌતમભાઇ, અશોકભાઇના બેન તા.25ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની સાદડી તા.27ને ગુરૂવારે સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, દીવાનપરા રોડ, ડો.ગજજરના દવાખાના સામે, ભાવનગર મુકામે રાખેલ છે.પચ્છેગામ,તા.વલભીપુર | ગોહિલ નારૂભા મોબતસિંહ (ઉ.વ.75)તા.25ને મંગળવારે દેવલોક પામેલ છે. તે ગોહિલ જીતેન્દ્રસિંહ નારૂભા, કિરીટસિંહ નારૂભાના પિતાશ્રી, અજીતસિંહ અખુભાનાં કાકા, ગો.છનુભા ઉદેસિંહ, ટેમુભા ઉદેસિંહ, વિક્રમસિંહ ઉદેસિંહનાં કાકા, મંગળસિંહ ભીખુભાના મોટા ભાઇ, જીતેન્દ્રસિંહ રણજીતસિં