ચમારડી શાળામાં સ્પર્ધાઓ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા : બાબરા તાલુકાના ચમારી ગામે આવેલ અવધ પ્રાથમિક શાળા ખાતે સર્વશિક્ષા અભિયાન તેમજ બેટી બચાવો અભિયાન તેમજ સ્વચ્છતા મિશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યું હતુ જેમા મોટી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચમારડી ગામે આવેલ શ્રી અમર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અવધ પ્રાથમિક ખાતે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ. સ્પર્ધાઓમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...