તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચિયા પ્રિન્સિપાલ સસ્પેન્ડ: વલ્લભીપુર કોલેજમાં બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીડી.એચ. કોલેજના લાંચિયા પ્રિન્સિપાલને અંતે શિક્ષણ વિભાગને પાણીચું પકડાવવાની ફરજ પડી છે અને તેમને પકડાયા તે તારીખથી સસ્પેન્શનનો ઓર્ડર કરી તેમનું હેડક્વાર્ટર વલ્લભીપુરની સરકારી વિનયન કોલેજ નક્કી કરાયું છે. ઉપરાંત સસ્પેન્ડેડ પ્રિન્સિપાલ વાઢેરની પીએચ.ડી.ની ગાઇડશિપ પણ પરત ખેંચી લેવામાં આવી હોવાનું કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...