હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| દીપકકુમાર જી.યાજ્ઞિક (ઉં.વ.52)તા.26/3ના સાબરમતી અમદાવાદ ખાતે અવસાન પામેલ છે. તે મહીપતરાય ડી.મહેતા, લક્ષ્મીકાંત ડી.મહેતા, અશોકભાઇ ડી.મહેતા, મહેશભાઇ ડી.મહેતા, ભરતભાઇ સી.મહેતા, સુરેશભાઇ સી.મહેતા, કમલેશભાઇ સી.મહેતાના જમાઇ, સંજયભાઇ એમ.મહેતા, મેહુલભાઇ એમ.મહેતા, હર્ષાબેન એમ.પંડ્યા, પ્રફુલ્લાબેન એન.દવેના બનેવી થાય. તેનું બેસણું તા.1/4 શનવારે તોતણીયાળા મુકામે રાખેલ છે.કરદેજ| ગોટ પ્રવિણભાઇ ગીગાભાઇ ગોહિલ (ઉં.વ.60)તા.25/3ને શનિવારે રામચરણ પામેલ છે. તે ખીમજીભાઇ ગોહિલ, લાલજીભાઇ ગોહિલના નાના ભાઇ, ભરતભાઇ ગોહિલના પિતા, જયસુખભાઇ રમેશભાઇ હિંમતભાઇ મહેશભાઇ નરેશભાઇ, જીતુભાઇના કાકા, દીલીપ, હિતેષ, લખન, કપીલ, હીરેન, મીત, ધ્રુવીત, શુભમ, મહેશ, પ્રકાશ શ્રીમાળીના દાદા, મેઘજીભાઇ શુકલના ભાણેજ, સ્વ.ભીખાભાઇ ઘામેલના જમાઇ, કાંતિભાઇ ઘામેલના મોટા બનેવી, સ્વ.પ્રમુદાસ શ્રીમાળી, જસવંતભાઇ શ્રીમાળી, નરેશભાઇ ખડોદરા (આર્મીમેન), જસુભાઇ શ્રીમાળીના સસરા થાય. તેનું (બારમું) ઉત્તરક્રિયા તા.6/4ને ગુરૂવારે સવારે કરદેજ મુકામે તેના નિવાસે રાખેલ છે.ભદ્રાવળ-1| ત્રિવેણીબેન જીવરામભાઇ જાની (ઉં.વ.72)તા.30/3ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે જાની જીવરામભાઇ ભાણજીભાઇના પત્ની, સ્વ.મણીશંકરભાઇ નાનજીભાઇના નાના ભાઇના પત્ની, જાની લાલજીભાઇ ભાણજીભાઇ, મહાશંકરભાઇ, ભાઇશંકરભાઇના ભાભી, જાની ભાનુશંકરભાઇ જીવરામભાઇ (મ.શિ. માળીયા પ્રા.શાળા, તા.મહુવા), અશોકભાઇ જાનીના માતા, મનસુખભાઇ એમ.જાનીના કાકી, હિંમતભાઇ, કમલેશભાઇ, ઉમેશભાઇ, વિપુલભાઇના મોટાબા, નિરવકુમાર, ભાર્ગવકુમારના દાદીમાં, પંડ્યા લાભશંકરભાઇ કુબેરભાઇ, પંડ્યા નરશીભાઇ હરગોવિંદભાઇ (ટીમાણા)ના સાસુ, બારૈયા લાલજીભાઇ ડાયાભાઇ, અળવેશ્વરભાઇ, કુબેરભાઇ, કનુભાઇ (તખતગઢ)ના બેન, દવે જિજ્ઞેશકુમાર (તખતગઢ)ના વડસાસુ થાય. તેનું બેસણું તા.31/3ને શુક્રવાર તથા તા.1/4ને શનિવારે અમારા નિવાસે ભદ્રાવળ-1 મુકામે તેમજ સુંવાળા તા.3/4ને સોમવારે તેમજ બવળીકાણ સાથે રાખેલ છે. ભોજનપ્રથા બંધ રાખેલ છે.ચમારડી| ચમારડીનિવાસી મંછાબારણજીતસિંહ ગોહિલ (ઉં.વ.95)તા.27/3ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.ભુપેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ, સ્વ.જગદીશસિંહ ગોહિલના માતા, જયદિપસિંહ, મયુરસિંહ, યશપાલસિંહ ગોહિલના દાદીમાં થાય. તેની ધાર્મિકક્રિયા તા.6/4ને ગુરૂવારે ચમારડી રાખેલ છે.

મોરચંદ,તા.ઘોઘા | મોરચંદનિવાસી ગોહિલસરદારસિંહ દેવીસિંહ (ઉં.વ.85)તા.29/3ને બુધવારે રામચરણ પામેલ છે. તે ગીરવાનસિંહ દેવીસિંહના મોટા ભાઇ, દીલુભા સરદારસિંહ, ટેમુભા સરદારસિંહના પિતા, રાજેન્દ્રસિંહના મોટા બાપુ, અનુભા રવુભા, બાદુરસિંહ ગુમાનસિંહનાં કાકા, વનરાજસિંહ ભરતસિંહ, રણજીતસિંહ જશુભા, મહીપાલસિંહ, મનદીપસિંહ, મયુરસિંહ, વિશ્વદિપ, જયવીરસિંહના દાદા થાય. તેનું બેસણું ઉત્તરક્રિયા મોરચંદ મુકામે તા.9/4ના રાખેલ છે.ભાવનગર| મહેશભાઇબાલુભાઇ ધોળકીયાના પુત્ર ધ્રુવલધોળકીયા (ટીસીએસ)નુંસાઉથ આફ્રિકા ખાતે અવસાન થયેલ છે. તેનું બેસણું તા.31/3ને શુક્રવારે સાંજે 5 થી 6.30 લેઉવા પટેલ જ્ઞાતીની વાડી, કાળીયાબીડ રાખેલ છે.સાળંગપરડા| સાળંગપરડાનિવાસી વિનોદભાઇહીરજીભાઇ ઘુંટલા (ઉં.વ.68)તા.30/3ને ગુરૂવારે રામશરણ પામેલ છે. તે ફરીયાદકા નિવાસી ભુપતભાઇ, ભરતભાઇના ભાઇ, પ્રાણજીવનભાઇ ભવાનભાઇ ઘૂંટલા, જનકભાઇ ભવાનભાઇના ભત્રીજા, ચંદ્રકાન્તભાઇ, રોહીતભાઇના પિતા, નિરંજનભાઇ, સ્વ.ગીરીશભાઇ, મહેશભાઇ, પરેશભાઇના કાકા, હિતેશભાઇ, સ્વ.ઉમેશભાઇ, કમલેશભાઇ, સંજયભાઇ મા મોટા બાપા, પીથલપુરવાળા સ્વ.પરશોત્તમભાઇ ઝવેરભાઇ લુંભાણીના જમાઇ, સ્વ.મણીભાઇ, સ્વ.નટુભાઇ, શરદભાઇના બનેવી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.1/4ને શનિવારે સાળંગપરડા મુકામે રાખેલ છે.લાખણકા(ગો.)| લાખણકા(ગો.) નિવાસી અજયભાઇ હરીસંગભાઇ પઢીયારની દીકરી નિધિબેન(ઉં.વ.11)તા.29/3ને બુધવારે રામશરણ પામેલ છે. તે હરીસંગભાઇ ઘુસાભાઇ પઢીયારની પૌત્રી, તખતસંગભાઇ ઘુસાભાઇ પઢીયાર, મહોબતસંગભાઇ ઘુસાભાઇ પઢીયારના ભત્રીજાની દિકરી, અગરસંગભાઇ, સંજયભાઇ, મનોજભાઇની ભત્રીજી.ભાવનગર| કનૈયાલાલ ઇશ્વરલાલ પરબીયા (ઉં.વ.78)તેજરાભાઇ, નીતાબેન હસમુખભાઇ ગોરજિયા, જાગૃતિબેન વિનયકુમાર આમરોલીયા, દિપ્તીબેન મહેશકુમાર આમરોલીયાના પિતા, જગદીશભાઇ ઇશ્વરભાઇ પરબીયા, અતુલભાઇ ઇશ્વરભાઇ પરબીયા, ઇન્દુબેન પ્રભુદાસ ટાકોલીયા, મંજુલાબેન માધુભાઇ સાવડીયા, શોભનાબેન વનમાળીભાઇ કોઇસા, લત્તાબેન જગદીશભાઇ ટાકોલીયાના મોટા ભાઇ, સતીષભાઇ, સુનીલભાઇ, જતીનભાઇ, ભાવિનભાઇ, વત્સલના દાદાનો તા.29/3ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની સાદડી તા.31/3ને શુક્રવારે સાંજે 5 થી 6.30 ઝાલાવાડી રામી માળી જ્ઞાતીની વાડી, નવાપરા તેમજ સુંવાળાવિધિ તા.3/4ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા વિધિ તા.10/4ને સોમવારે રાખેલ છે.સિહોર| સિહોરનિવાસી કણઝરીયા(સતવારા) ભાઇચંદભાઇ ગગજીભાઇ (ઉં.વ.87)તા.29/3ને બુધવારે રામચરણ પામેલ છે. તે કણઝરિયા જયસુખભાઇ ભાઇચંદભાઇ (નડિયાદ), કણઝરિયા પંકજભાઇ ભાઇચંદભાઇ (નડિયાદ), કણઝરિયા દિનેશભાઇ ભાઇચંદભાઇ (હાલ- સિહોર, તિલક ટ્રેડીંગ)ના પિતાશ્રી થાય. તેમનું બેસણું તા.31/3ને શુક્રવારે સાંજે 4થી 6, મકાતનો ઢાળ, મહેતાનો ડેલો,સિહોર ખાતે રાખેલ છે.અમરગઢ| અમરગઢ(જીથરી) નિવાસી બાબુલાલનાથાલાલ આચાર્ય (ઉ.વ.75)તા.29/3ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે વિષ્ણુદાસ, પ્રભાબેન, જયાબેનના મોટાભાઇ, સુરેશદાસ, વિનુદાસ, જિગરભાઇના દાદાના દીકરાભાઇ, જનકભાઇ કેશવલાલ મહેતા (સિહોર)ના મોટા સાળા, કૃણાલ(પીન્ટુ), ફાલ્ગુનીબેનના મોટા મામા, સ્નેહલ કૃણાલ મહેતાના મામાજી થાય. તેમનું બેસણું તા.1/4ને શનિવારે સાંજે 3થી 6,તેમના નિવાસ સ્થાન ગાયત્રીનગર, કે.જે.મહેતા હોસ્પિટલ સામે રાખેલ છે.ભાવનગર| જાદવભાઇદેવજીભાઇ દાનાણીના પત્ની પુરીબેન(ઉં.વ.50)તા.28/3ના રામચરણ પામેલ છે. તે માવજીભાઇ, જેન્તીભાઇના નાના ભાઇના પત્ની, પ્રકાશભાઇ, મહેશભાઇના કાકી, જીતેન્દ્ર, ઉર્વશી, કિંજલના માતા. તેનો લૌકિક વાર તા.6/4ને ગુરૂવારે વરીયા પ્રજાપતિની વાડી, પ્રભુદાસ તળાવ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| સ્વ.નૌતમદાસઆનંદમલ કેશવાણીના પત્ની સુરીબેનનૌતનદાસ કેશવાણી (ઉં.વ.85)તા.29ને બુધવારે અવસાન થયેલ છે. તે સ્વ.કલુમલ આનંદમલ કેશવાણી, સ્વ.અરજનદાસ આનંદમલ કેશવાણીના ભાભી, મુલચંદભાઇ એન.કેશવાણી (ઝીલ પાન), ચંદુભાઇ એન.કેશવાણી (શુભમ હોટલ), કેશુભાઇ એન.કેશવાણી (કૃષ્ણ હિન્દુ હોટલ), ઉઘમભાઇ એન.કેશવાણી (કૃષ્ણ હિન્દુ હોટલ), સાનંદભાઇ એન.કેશવાણી (કૃષ્ણ ભોજનાલય)ના માતા, ઇન્દ્રભાઇ કે.કેશવાણી (જગદીશ હોટલ), દીલીપભાઇ એ.કેશવાણી (બારદાનવાળા), વિષ્ણુભાઇ શ્રીચંદભાઇ કેશવાણી (પીરછલ્લા)ના કાકી થાય. તેનું બેસણું (પગડીયું) તા.31/3ને શુક્રવારે સંત પ્રભારામ હોલ, સિંધુનગર, ભાવનગર ખાતે સાંજે 6 કલાકે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.ભાવનગર| ભગવાન ભુરાભાઇ કળથીયા તા.30/3નાસ્વર્ગવાસ થયેલ છે. તે વજુભાઇ, વિનુભાઇ, શારદાબેન ઘનશ્યામ પીપળાના પિતા, ગીરીશભાઇ વિનુભાઇ નીલેશભાઇ વજુભાઇના દાદા થાય. તેનું બેસણું તા.1/4ને શનિવારે સાંજે 4 થી 6 તેમજ જ્ઞાતિનું બેસણું રાત્રે 9 કલાકે કાળીયાબીડ, કે.પી.એસ. રોડ આનંદ હોલ સામે પ્લોટ નં.સી/1563 અમારા નિવાસે તેમજ ઉત્તરક્રિયા તા.10/4ને સોમવારે રાખેલ છે.ભાવનગર| ધીરૂભાઇ નારણભાઇ જોટણીયા (ઉં.વ.64)ગામ તુરખા, હાલ ભાવનગર નિવાસી તા.29/3ને બુધવારે અવસાન પામેલ છે. તે ગણેશભાઇના પિતા, નરશીભાઇ નારણભાઇ જોટણીયા (નડીયાદ), ભવાનભાઇ નારણભાઇ જોટણીયા, ગોદાવરીબેન કેશવભાઇ ઘાટકડા (નડીયાદ)ના નાના ભાઇ, ગીરધરભાઇ હરીભાઇ લુવાણી, ભાવનગરના સાળા, જેન્તીભાઇ કમલેશભાઇ, અશોકભાઇના કાકા, રામજીભાઇ ગીરધરભાઇ સાપરા, જેન્તીભાઇ ગીરધરભાઇ સાપરા (અમદાવાદ)ના બનેવી થાય. તેનું બેસણું તા.8/4ને શનિવારે સવારે 9 થી 11 તથા લૌકિક વ્યવહાર તે દિવસે બપોરે 11 કલાકે તેના નિવાસે કાળીયાબીડ, નવી કે.પી.એસ. સ્કુલ, પશુના દવાખાના પાસે, ભાવનગર તેમજ ઉત્તરક્રીયાની વિધી તા.9/4ને રવિવારે સવારે 10 કલાકે નિવાસે રાખેલ છે.મહુવા| સ્વ.નાનજીભાઇટપુભાઇ ભુતના પત્ની લાડુબેન(ઉં.વ.78)તે પુનાભાઇ, સ્વ.બાલાભાઇના ભાભી, ગફુલભાઇ, વિઠ્ઠલભાઇ(હરી ઓમ પાવર ટુલ્સ), અંબાબેનના માતૃશ્રી, અશોકભાઇ, લલીતભાઇના મોટાબા, દિનેશ, પંકજ, નિલેશ, ઉદયના દાદીમાં, ગોહેલ જવેરભાઇ ગોવિંદભાઇ(પીથલપુર)ના મોટાબેન, રવિના મોટા ફઇ તા.30/3ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની સાદડી તા.1/4ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને જનકપુરી સોસાયટી સામે વાડીમાં રાખેલ છે. ઉત્તરકારજ તા.10/4ને સોમવારે સાંજે સોનાવાલા બાગ, મહુવા રાખેલ છે. પીયરપક્ષનું બેસણું જવેરભાઇ ગોહેલના નિવાસ સ્થાને પીથલપુર મુકામે રાખેલ છે.તરસરા,તા.તળાજા | તરસરાનિવાસી મકવાણામોહનભાઇ રણછોડભાઇ (ઉં.વ.90)તા.29/3ને બુધવારે સ્વર્ગવાસી થયેલ છે. તે મકવાણા પોપટભાઇ મોહનભાઇના પિતા, મકવાણા વિઠ્ઠલભાઇ જબુરભાઇ, મગનભાઇ, મનુભાઇ, બુધાભાઇ ટપુભાઇના કાકા, ગોરખી નિવાસી કંટારીયા મથુરભાઇ સાર્દુળભાઇના બનેવી થાય. તેનું ઉત્તરકારજ તા.9/3ને રવિવારે તેના નિવાસે તરસરા મુકામે રાખેલ છે.

ભાવનગર| નાનજીભાઇભગવાનભાઇ કંટારીયા (દોરાવાળા)ના પુત્ર પોપટભાઇનાનજીભાઇ કંટારીયા (ઉં.વ.65)તા.30/3ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે રાજુભાઇ, હિંમતભા, હંસાબેન, નીતાબેનના પિતા, મથુરભાઇ, ધીરૂભાઇ, ભરતભાઇ, પ્રવિણભાઇ, કાશીબેનના મોટા ભાઇ થાય. તેનું બેસણું તા.3/4ને સોમવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.8/4ને શનિવારે સવારે 11.30 કલાકે બ્લોક નં.4, બાલયોગીનગર, ગૌશાળા પાસે, ઘોઘા રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.હમીપરા,તા.તળાજા | હમીપરાનિવાસી કેશવભાઇ નરશીભાઇના પત્ની તેજુબેનકેશવભાઇ પરમાર (ઉં.વ.70)તા.29/3ને બુધવારે સ્વર્ગવાસ થયેલ છે. તે દેવજીભાઇ, દિનેશભાઇ, મુકેશભાઇના માતા, જીવણભાઇ, ગોરધનભાઇ, મગનભાઇના ભાભી, છનાભાઇ શામજીભાઇના કાકી, ડાભી રાયાભાઇ, ઝવેરભાઇ, મથુરભાઇ ખરકડીવાળાના બેન થાય. તેની ઉત્તરક્રિયા તા.8/4ને શનિવારે દિવસના તેમજ બેસણું હમીપરા પ્લોટમાં રાખેલ છે.ભાવનગર| ભડીભંડારીયા નવાસી હાલ ભાવનગર નિવાસી સ્વ.કરશન દુદા વાટવેસાના પૌત્ર સ્વ.કાળુભાઇ કરશનભાઇ વાટવેસાના મોટા દિકરા બીપીનભાઇકાળુભાઇ વાટવેસા તા.30/3નેગુરૂવારે અવસાન પામેલ છે. તે સ્વ.માલજીભાઇ, ગલાભાઇ, કાનજીભાઇ જેરામભાઇના ભત્રીજા, સ્વ.વિરા દુદા, કેશવ દુદા, પુંજા ભીખા, પીઠા હીરાના ભત્રીજાના દિકરા, દીપકભાઇ કાળુભાઇના મોટા ભાઇ, કીંજલબેન, દિવ્યાબેનના પિતા, સ્વ.કાનજીભાઇ લાખાભાઇ રાઠોડ અમદાવાદવાળાના જમાઇ, જગદીશભાઇ ગલચર, હરેશભાઇ રાઠોડ, અરવિંદભાઇ રાઠોડના સાળા થાય. તેના બારમાની વિધિ તા.2/4ને રવિવારે દિવસના તેના નિવાસે કુંભારવાડા, ઠક્કરબાપા સોસાયટી, ભાવનગર ખાતે રાખેલ છે.સિહોર| નેસડા(હાલ સિહોર) નિવાસી બેનાબેનઆલજીભાઇ સોલંકી (ઉં.વ.65)તા.29/3ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.આલજીભાઇ ડોસાભાઇ સોલંકીના પત્ની, સ્વ.બેચરભાઇ, સ્વ.નાજાભાઇના નાનાભાઇના પત્ની, ત્રિકમભાઇ, દલપતભાઇ, સ્વ.ડાયબેન, મણીબેનના ભાભી, ગિરધરભાઇ, પ્રવીણભાઇ, સ્વ.બીપિનભાઇ, પ્રકાશભાઇ (પીન્ટુ)ના માતૃશ્રી, સ્વ.નાથાભાઇ, વજુભાઇ, દુદાભાઇ, જેસીંગભાઇના બેન, ગોવિંદભાઇ, હીરાભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, રાજુભાઇના કાકી થાય.તેમની ઉત્તરક્રિયા તા.2/4ને રવિવારે સવારે તેમના નિવાસ સ્થાન દાદાની વાવ, ગાયત્રીનગરની બાજુમાં, રામદેવનગર, સિહોર ખાતે રાખેલ છે.

જૈનમરણભાવનગર| સ્વ.નટવરલાલમગનલાલ મહેતાના લઘુબંધુ સ્વ.પન્નાલાલ મગનલાલ મહેતાના પત્ની કુસુમબેન(ઉં.વ.86)તે હરેશભાઇ મહેતા (રીટા.જી.એમ.બી.), પંકજભાઇ મહેતા (બીએસએનએલ), રેખાબેન હસમુખરાય શાહ, ઉષાબેન અનીલકુમાર શાહ, વર્ષાબેન ભરતકુમાર શાહના માતા, હર્ષાબેન, હિનાબેનના સાસુ, ધર્મિન, નિષ્પંક, નિર્વિ તેજસકુમાર ટીંબડીયા, રિદ્ધી જીગરકુમાર મહેતાના દાદી, પ્રેક્ષાના વડસાસુ, જૈનમના વડદાદી, પ્રતાપભાઇ એન.શાહ, કીશોરભાઇ એન.શાહ, હર્ષદભાઇ એન.શાહના કાકી, સ્વ.મણીલાલ હેમચંદ શાહના પુત્રી, સ્વ.વસંતભાઇ, સ્વ.મહેન્દ્રભાઇના બેન તા.27/3ને સોમવારે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંતશરણ પામે છે. તેની પ્રાર્થના સભા તા.31/3ને શુક્રવારે સવારે 9 થી 11 કલાકે સાંકળીબાઇ હોલ, કૃષ્ણનગર દેરાસર, ડાયમંડ ચોક પાસે, ભાવનગર રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| ખરકડીવાળા(હાલ ભાવનગર) શેખસાલેભાઇ ઇસ્માઇલભાઇ તેશેખ દીલાવરભાઇ ઇસ્માઇલભાઇના મોટા ભાઇ, શેખ મહેબુબભાઇના વાલીદ, શેખ મહંમદ રફીક દીલાવરભાઇના મોટા બાપુ, મકબુલભાઇ, મુનાફભાઇના દાદા, મલેક ઉસ્માનભાઇ ઉંમરભાઇના સસરા, પાલિતાણાવાળા ચૌહાણ અફઝલભાઇ બસીરભાઇ, મલેક અસ્લમભાઇ ઉસ્માનભાઇના દાદા સસરા થાય. તેની જીયારત તા.1/4ને શનિવારે સવારે 8-30 કલાકે મર્દો માટે રોનકે-ઇસ્લામ મસ્જિદ નવી મીલની ચાલી તથા ઔરતોની જીયારત તેના નિવાસે નવી મીલની ચાલીમાં રાખેલ છે.પાલિતાણા| કાળુભાઇજીવાભાઇ અજમેરી (ગાદલાવાળા)ના ઔરત અમીનાબેનતા.30/3નાઅલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની જીયારત તા.1/4ને શનિવારે સવારે 10 કલાકે ઔરતો માટે તેના નિવાસે અને મર્દો માટે જુમ્મા મસ્જિદમાં છે.ભાવનગર| મ.દોલુભાઇઅલીભાઇ ખોખર (કસ્ટમવાળા) તથા મ.કરીમભાઇ અલીભાઇ ખોખર (પો.કોન્સ.) તથા જ.સિકંદરભાઇ અલીભાઇ ખોખર (રીટા. એએસઆઇ)ના નાનાભાઇ સુલતાનભાઇઅલીભાઇ ખોખર અલ્લાહનીરહેમતમાં પહોંચી ગયેલ છે. તે સોહીલ (પપ્પુ)ના વાલીદ, જાહીદભાઇ, સીરાઝભાઇ આસીફભાઇના કાકા, યુસુફભાઇ જીવાભાઇ, ઇકબાલભાઇ, તાજુભાઇ (ઢસાવાળા)ના મોટા બાપુના દિકરા ભાઇ, સલીમભાઇ સિકંદરભાઇ, જાહીદભાઇ, સહેજાદભાઇ કુંભારવાડાવાળાના બનેવી, જાહીદભાઇ સમદભાઇ કાઝીના સાઢુભાઇ, આસીફખાન અબ્દુલ્લાખાન પઠાણ જમનાકુંડવાળાના સસરા, ઇસુફભાઇ સુલતાનભાઇ પઠાણ, મહેબુબભાઇ પઠાણ, સલીમભાઇ શાહભાઇ રફીકભાઇ, રૂસ્તમભાઇના મામા, મ.સુલતાનભાઇ જીજીભાઇ મલેક (પાલિતાણાવાળા), સુલતાનભાઇ ભુરાભાઇ પઠાણ, શાહભાઇ બાપુભાઇ કુરેશી (ભાવનગર)ના સાળા. તેની જીયારત તા.1/4ને શનિવારે સવારે 8-30 કલાકે મહંમદશા બાપુની વાડી (ચાવડીગેઇટ) રાખેલ છે. ઔરતોની જીયારત તેના નિવાસે જેલગ્રાઉન્ડવાળી લાઇનની પાછળ, મફતનગર રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...