પોસ્ટ એજન્ટે લાખોનું ફ્રોડ કર્યું

પોસ્ટ એજન્ટે લાખોનું ફ્રોડ કર્યું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:45 AM IST
ભાવનગર ¿ વલભીપુર તાલુકાના પીપરીયા તથા નવાગામના ઘણા શ્રમિકો પાસેથી નવાગામની પોસ્ટ ઓફિસના કર્મચારી અબ્બાસભાઇ પ્યારમહમદ ખાનજાદા દ્વારા પોસ્ટમાં ખાતુ ખોલાવાના બહાને પૈસા લઇ બાહેંધરી આપેલ. બાદ તપાસ કરાતા પોસ્ટમાં ખાતુ ન ખોલી

...અનુસંધાન પાના નં.09ફ્રોડ કરી પૈસા ઉઘરાવેલ છે.જેના ખાતા ખોલાવેલ હતા તેની સહિ�ઓ કરાવી ઉપાડવાના બહાનેે તે પૈસા લઇ ફરાર થઇ ગયો હોય તે કર્મચારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિ.ના વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ દ્વારા મુખ્યમંત્રી સહિતનાને પત્રો પાઠવી રજુઆત કરાઇ છે.

X
પોસ્ટ એજન્ટે લાખોનું ફ્રોડ કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી