શાળાકીય રમત સ્પર્ધામાં વલભીપુર ગંભીરસિંહ હાઈ.નું શ્રેષ્ઠ પ્રદર્શન

વલભીપુર બ્યુરો | જી.એસ.પી.સી.સો.વે.ટ્રસ્ટ-ગાંધીનગર સંચાલિત ગંભીરસિંહજી હાઈસ્કૂલ, વલભીપુર દ્વારા િજલ્લા રમત-ગમત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
શાળાકીય રમત સ્પર્ધામાં વલભીપુર 
 ગંભીરસિંહ હાઈ.નું શ્રેષ્ઠ પ્રદર્શન
વલભીપુર બ્યુરો | જી.એસ.પી.સી.સો.વે.ટ્રસ્ટ-ગાંધીનગર સંચાલિત ગંભીરસિંહજી હાઈસ્કૂલ, વલભીપુર દ્વારા િજલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, ભાવનગર આયોજીત શાળાકીય રમત સ્પર્ધાઓ પૈકી કબડ્ડી સ્પર્ધા શાળાના વિદ્યાર્થીઓ વલભીપુર તાલુકાની શાળાઓ પ્રથમ ક્રમે રહેલ. અને આગામી સમયમાં જિલ્લા કક્ષાએ રમવા જશે. શાળાના િવદ્યાર્થીઓ દ્વારા ભારતની નેશનલ રમત હોકીમાં િજલ્લા કક્ષાની રમતમાં રનર્સઅપ રહેલ તેમજ હોકીના પાંચ િવદ્યાર્થીઓનો જિલ્લાની ટીમમાંથી રાજ્યકક્ષાએ ભાગ લેશે.

X
શાળાકીય રમત સ્પર્ધામાં વલભીપુર 
 ગંભીરસિંહ હાઈ.નું શ્રેષ્ઠ પ્રદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App