• Home
  • Saurashtra
  • Bhavnagar District
  • Vallabhipur
  • Vallabhipur - પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ

પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ

વલભીપુરમાં આજથી પાંચ દિવસ પૂર્વે ગંભિરસિંહજી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાં લોક મેળો ભરાયો હતો. એક તો આ લોકમેળામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Vallabhipur - પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ
વલભીપુરમાં આજથી પાંચ દિવસ પૂર્વે ગંભિરસિંહજી હાઈસ્કુલનાં ગ્રાઉન્ડમાં લોક મેળો ભરાયો હતો. એક તો આ લોકમેળામાં પ્રતિબંધીત પ્લાસ્ટીક નો બેફામ ઉપયોગ થયો હતો. ત્યારબાદ આ પ્લાસ્ટીકનો કચરો ગ્રાઉન્ડમાં જેમનો તેમ ફેકી દેવામાં આવ્યા ને આજે પાંચ દિવસ થઇ ગયા છે ગાયો આ પ્લાસ્ટીકનો કચરો ખાય છે છતાં નગરપાલીકા સફાઇ વિભાગ દ્વારા ગ્રાઉન્ડની સફાઇ કરવાનો સમય હજુ મળેલ નથી. જે સ્થળે કચરો પડેલ છે ત્યાંથી માત્ર 50 થી 75 મીટર દુર નગરપાલીકાની કચેરી આવેલી છે. તસવીર - નિખીલ દવે

Vallabhipur - પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ
X
Vallabhipur - પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ
Vallabhipur - પ્લાસ્ટીક ઉપરનો પ્રતિબંધ માત્ર કાગળ પર : સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App