વલભીપુર બ્યુરો |વલ્લભીપુર તાલુકાના મંજુર થયેલા મધ્યાહન ભોજન કેંદ્રો પૈકી,16
વલભીપુર બ્યુરો |વલ્લભીપુર તાલુકાના મંજુર થયેલા મધ્યાહન ભોજન કેંદ્રો પૈકી,16 વીરડી, 18 આણંદ્પુર,21-વેળાવદર 38-ચાડા,47-રંગપુર,50-પીપળ,56 મોટી ધરાઇ, 57- પિપરીયા, 60-ભોરણીયા, માટે સંચાલકની ભરતી કરવાની થાય છે. આથી લાયકાત ધરાવતાઉમેદવારોએ નિયત નમુનામાં વલભીપુર મામલતદાર કચેરી ખાતે તા 20/9/2017 સુધીમાં અરજી કરવા અનુરોધ કરેલ છે.
વલભીપુરનાં ગામોમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની નિમણુંક