તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Wadhwan
  • વઢવાણ |લખતર શહેરનાં મહાલક્ષ્મીપરા શેરી નં.૩માં રહેતાં મનોજભાઈ નરસીભાઈ જારણીયાએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ |લખતર શહેરનાં મહાલક્ષ્મીપરા શેરી નં.૩માં રહેતાં મનોજભાઈ નરસીભાઈ જારણીયાએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ |લખતર શહેરનાં મહાલક્ષ્મીપરા શેરી નં.૩માં રહેતાં મનોજભાઈ નરસીભાઈ જારણીયાએ યુવાનોને પ્રેરણા આપે તેવુ કાર્ય કર્યુ છે. મનોજ ઉર્ફે મુન્નો આજે પાંત્રીસ વરસનો થયો છે. આજે પણ તે ચા આપવા તથા ક્યારેક ચા બનાવવાની કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેણે સાતથી આઠ વાર રક્તદાન કરી કોઈને મદદ કરવાનું ચૂક્યો નથી.

આજના યુગમાં યુવાનોને રાહ ચિંધતો લખતરનો યુવાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો