તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ શહેરમાં રસ્તા - ચોકની ઓળખ માટે નામાંકરણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ|વઢવાણ શહેરભોગાવા નદીના સામાકાઠે વિકાસ થયો છે. વઢવાણ પાલિકાએ વિવિધ રસ્તાની ઓળખ માટે નામાકરણ કરાયું છે. જેમાં 80 ફૂટ રોડને સરદાર પટેલ, મારૂતિપાર્ક સર્કલને સંતસવૈયાનાથ ચોક અને અન્ય મુખ્ય રસ્તાને મહારાણા પ્રતાપ રોડનું નામાભિધાન કરવામાં આવ્યું છે. વિસ્તારના તમામ સમાજની માંગણી સંતોષાતા આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો