તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Wadhwan
  • વઢવાણ |વઢવાણમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર અને પદયાત્રીઓના વીસામાના લાભાર્થે અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ |વઢવાણમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર અને પદયાત્રીઓના વીસામાના લાભાર્થે અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ |વઢવાણમાં બાપા સીતારામ અન્નક્ષેત્ર અને પદયાત્રીઓના વીસામાના લાભાર્થે અને જનકલ્યાણ અર્થે તા.15 ઓગષ્ટના રોજ હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં યજ્ઞ પ્રારંભ, યજ્ઞ પુર્ણોહુતી તથા મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો ઉજવાસે કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઇ, ઉજ્જવલભાઇ દવે, અશ્વિનકુમાર કાચા સહિતના મહાનુભાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વઢવાણમાં હોમાત્મક લઘુરૂદ્ર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો