તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરતાલુકાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ શુક્રવારે યોજાયો હતો. જેમાં સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા વઢવાણ પ્રાંત અધિકારી રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારી ટાંક, લખતર મામલતદાર બસીરખાન મલેક, પ્રભુભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગે બી.પી.એલ. લાભાર્થીને મફત ગેસ કનેક્શન, વિધવા સહાય તેમજ દિવ્યાંગોને જરૂરી પ્રમાણપત્ર એનાયત કર્યાં હતાં. ઘણાદ શાળાને LED લેમ્પ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...