તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાજ લૂંટવાના ઇરાદે મહિલા પર હુમલો કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના મેમકા ગામમાં રહેતી લીલાબેન નરોત્તમભાઇ કણઝરીયા કોઠારીયાના માર્ગે ખેતરમાં શેઢે કામ કરતી હતી. ત્યારે કમા નાડોદા, ભવાન નાડોદા, લાલા નાડોદા, નારાયણ નાડોદા, અને સુરેશ નાડોદાએ ચાલવા બાબતે બોલાચાલી કરી હતી. જેમાં તમામ શખ્સોએ લીલાબેનની લાજ લૂંટવાના ઇરાદે હુમલો કર્યો હતો. ઉપરાંત જાનથી મારવાની ધમકી આપ્યાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એ.એ.જાડેજા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...