તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ શહેરમા 400 વ્યાકરણ વિશેજ્ઞ બાળકોને સંભારણા પત્ર એનાયત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢવાણશહેરની પ્રાથમિક અને હાઇસ્કુલોમાં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજી વ્યાકરણમાં હોશિયાર બને તે માટે પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધો.6 થી ધો.12 ના 400થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન ન્યાલકરણ વિદ્યામંદિર વઢવાણખાતે રવિવારના રોજ કરાયુ હતુ. પ્રસંગે ધારાસભ્ય વર્ષાબેન દોશી, વઢવાણ પાલિકા પ્રમુખ વિક્રમભાઇ દવે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ખેતશીભાઇ પટેલ, ડો અશ્વિનભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લોકસાહિત્ય એવોર્ડ ડો.આર.સી.મારૂને અર્પણ થયો હતો. આથી હસુભાઇ યાજ્ઞીક, રમેશભાઇ આચાર્ય, લોક સાહિત્યકાર બનેસંગ ગઢવીએ સાફો પહેરાવી રૂ.11000 રોકડા અને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતુ. જ્યારે ઓછા માર્કસ અંગે અંગ્રેજી વિષયના નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યુ હતુ.

વઢવાણમાં એવોર્ડ વિતરણ સમારોહમાં બાળકોની અંગ્રેજી વ્યાકરણની પરીક્ષા સંભારણના પત્રો અને એવોર્ડ એનાયત થયો હતો. તસવીર-અસવારજેઠુભા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો