વાણંદ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ| વઢવાણવાણંદ યુવા સેવા સમિતિ દ્વારા પાંચમો સરસ્વતી સન્માન સમારોહ તા. 5ના રોજ યોજાયો હતો. જેમાં બાલમંદિરથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, વોટરબેગ, કંપાસ, લંચબોકસ, ચોપડાનું વિતરણ કરાયુ હતુ. જયારે પ્રકાશભાઇ બાવળીયા, હસુભાઇ પનારા સહિતનાઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઇ અડાલજા, કલ્પેશભાઇ પનારા સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...