• Gujarati News
  • વઢવાણ તા. પં.માં સ્નેહમિલન

વઢવાણ તા. પં.માં સ્નેહમિલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ તા. પં.માં સ્નેહમિલન

વઢવાણ|વઢવાણતા. પંચાયત દ્વારા સ્નેહ મિલન - સ્વચ્છતા અભિયાન શિબિરનું આયોજન - 19 નવેમ્બરને બુધવારના રોજ કરાયું છે. વઢવાણ તા. પંચાયતનાં સામાજિક સમિતિનાં પૂર્વ ચેરમેનોનું સન્માન કરાશે.તાલુકા પંચાયતનાં પ્રમુખ ખીમજીભાઈ પરમાર, સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન ચંદુભાઈ મકવાણ, ટીડીઓ એન.એમ.રાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.