તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ નદી પર રક્ષણાત્મક દિવાલ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણધોળીપોળથી પંજાબ બેંક સુધી ભોગાવાનદી કાંઠા સુધી રક્ષણાત્મક દીવાલ હોવાથી અનેક મુશ્કેલીઓ સર્જાતી હતી. આથી વઢવાણ નગરપાલિકા દ્વારા રૂ.17 લાખના ખર્ચે અડધો કિ.મી લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

ભોગાવા નદીમાં ચોમાસા દરમ્યાના પૂરના પાણી ગામ તરફ ધસી જાય છે. આથી વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઇ દવે અને તેમની ટીમે ઠરાવ કરી રૂ.17 લાખના ખર્ચે દીવાલ બનાવવાની મંજૂરીની મહોર મારી છે. ત્યારે વઢવાણ બારી રોડ, પર ગુરૂવારે નવા વિકાસના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. પ્રસંગે પાલિકા પ્રમુખ વિક્રમ દવે, ઉપપ્રમુખ કનેરા સોલંકી, કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ પટેલ, બાંધકામ ચેરમેન ગજેન્દ્રસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો