• Gujarati News
  • ઉપલેટામાં ડો.આંબેડકરની જન્મ જયંતીએ રક્તદાન કેમ્પ યોજાયો

ઉપલેટામાં ડો.આંબેડકરની જન્મ જયંતીએ રક્તદાન કેમ્પ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા |: બાબા સાહેબ આંબેડકરની 124મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય દલિત મહાસંઘ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 11મીને શનિવારે સવારે 8 થી બપોરે 1 દરમિયાન સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં શહેર, તાલુકાના યુવાનોએ જોડાઇ રક્તદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.