તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • ઉપલેટા |ઉપલેટા ટેલિફોન એક્સચેન્જ નાં કવાટર નંબર 6 માં ક્રિકેટ

ઉપલેટા |ઉપલેટા ટેલિફોન એક્સચેન્જ નાં કવાટર નંબર 6 માં ક્રિકેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા |ઉપલેટા ટેલિફોન એક્સચેન્જ નાં કવાટર નંબર 6 માં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાય છે તેવી બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. જેમાં ઉપલેટા ટેલિફોન એક્સચેન્જ કવાટર નંબર 6 વાળો આરોપી અશરફ ઉર્ફે બાબુ શાહબુંદીનભાઈ અંસારી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રંગે હાથ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી મેચના સટ્ટામાં વપરાતા લેપટોપ અને મોબાઇલ સહીત કુલ રૂ.50990નાં મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

ઉપલેટામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...