તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટાનાંપીઆઇ ઝાલા તથા સ્ટાફ તાલુકાના ચીખલીયા ગામ વિસ્તાર નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ મોટર સાયકલ નીકળતા તેને અટકાવી ને તપાસ કરતા 20 બોટલ દારુ ઝડપાયો હતો. તપાસમાં આરોપી રવિ જેન્તિભાઈ રાખશિયા અને દેવાનંદ ઉર્ફે દિનેશ મનુભાઈ બંઘીયા રહે બન્ને જૂનાગઢ પાસેથી વિદેશી દારૂની જુદીજુદી જાતની 20 બોટલ ઝડપાઇ હતી. જેને પગલે પોલીસે બન્નેને મોટર સાયકલ, મોબાઇલ સહીત કુલ રૂ.42 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સોની પુછપરછના આધારે દારૂના સપ્લાયર સુધી પહોંચવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...