તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ નિરાધાર લોકોને અનાજની કિટનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા : લાઠમાં સત્ય સાંઈ સેવા સમિતિ તેમજ લાઠ ગ્રામ પંચાયત દ્રારા તા.19 નાં રોજ વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને નિદાન,સારવાર, અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ હતી.તેમજ આ તકે ગરીબ નિરાધાર લોકોને એક માસ ચાલે એટલું અનાજની કીટનું પણ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ કેમ્પમાં 160 જેટલાં જરૂરિયાત મંદ ગરીબ દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...