તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગધેથડ ગામે બૂટલેગરનો પીએસઆઈ પર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસે હુમલાખોર સામે નોંધ્યો ગુનો

ઉપલેટાનાગધેથડ ગામે બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ટુકડી પર બુટલેગર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયા છે.

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામમાં રહેતાં બૂટલેગર રાજેન્દ્ર અનોપસિંહ વાળા અવાર નવાર વિદેશી દારૂમાં પકડાય ચૂક્યો હતો તેથી તેનું પાસાનું વોરંટ નીકળતા એલસીબી પીએસઆઇ મોરી અને સ્ટાફ આરોપીને પકડવા માટે ગયા હતાં ત્યારે આરોપી અને ગામના ટોળાંએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો અને આરોપીએ પીએસઆઇ મોરીને માથામાં લોખંડનો પાઇપ મારતાં ઉપલેટા સરકારી હોસ્પિટલ લઇ આવેલા અને પીએસઆઇને 5 થી 6 ટાંકા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો