• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Upleta
  • ઉપલેટા : પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના બાળકોને ઉપલેટામાં ચાલતા

ઉપલેટા : પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના બાળકોને ઉપલેટામાં ચાલતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા : પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાના બાળકોને ઉપલેટામાં ચાલતા લોક જાગૃતિ મેળામાં રાઈડિંગની મોજ કરાવી.ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં આવેલ સર ભગવતસિંહજી કન્યા શાળાના મેદાનમાં ચાલતા લોક જાગૃતિ મેળામાં શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 7 સરકારી શાળાના આશરે 2000 બાળકોને આ લોક જાગૃતિ મેળામાં આવેલ વિવિધ જાતની 7 પ્રકારની રાઈડીંગમાં બેસવાની મોજ કરાવી હતી. આ તમામ શાળાના બાળકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ રીબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...